નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પરિણામ જાહેર – આઠ નગરપાલિકાની ૬ બેઠકો ભાજપને તો ૩ બેઠકો કોંગ્રેસને મળી..

 

નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ખાલી બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીની ગઈકાલે મતગણતરી હાથ ધરાઇ હતી. રાજ્યના ૭ જિલ્લાની ૮ નગરપાલિકાઓની ખાલી પડેલી ૯ બેઠકો, અમદાવાદ જિલ્લા પંચાયતની એક બેઠક અને ૧૮ જિલ્લાની ૨૯ તાલુકા પંચાયતની કુલ ૩૨ ડ્ઢટ્ઠીં ઃ ૧૪-૦૬-૨૦૧૭ (ઇીર્ખ્તૈહટ્ઠઙ્મ) • ્‌ૈદ્બી ઃ ૭.૦૫ ટ્ઠદ્બ • ૪ ઝ્રઃ\૨૦૧૬\ેંpર્ઙ્મઙ્ઘ હ્લૈઙ્મી\૨૦૧૭\૦૬_ત્નેહટ્ઠ-૨૦૧૭\૧૪-૦૬-૨૦૧૭\ર્સ્હિૈહખ્ત દ્ગીજ ૧૪ ૦૬ ૨૦૧૭ ૭.૦૫ ટ્ઠદ્બ ઇીર્ખ્તૈહટ્ઠઙ્મ.ર્ઙ્ઘષ્ઠટ – ૪ – બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીની હાથ ધરાયેલી મતગણતરીના પરિણામ જાઇએ તો… ૮ નગરપાલિકાની ૯ બેઠકો પૈકી ૬ બેઠકો ભારતીય જનતા પાર્ટી, ૩ બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ છે. ભાવનગર જિલ્લાની પાલીતાણા નગરપાલિકામાં વોર્ડનં . ૩ ના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તાલુકા પંચાયત માં કુલ ૨૮ બેઠકો પૈકી ૧૭ બેઠકો ભારતીય જનતા પાર્ટીને અને ૧૦ બેઠકો કોંગ્રેસના, તથા ૧ બેઠક અપક્ષના ફાળે ગયેલ છે. દરમ્યાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ નગરપાલિકા અને તાલુકા પંચાતયની પેટાચૂંટણીઓના પરિણામોમાં ભાજપને મળેલી સફળતા અંગે ખુશી વ્યક્ત કરતાં ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ રાજ્યના નાગરિકોનો આભાર માન્યો છે.