આંતરરાષ્ટ્રીય ઓલિÂમ્પક સમિતિએ ૨૦૨૪નો ઓલિÂમ્પક રમતોત્સવ પેરિસમાં ૨૦૨૮નો રમતોત્સવ લોસ એન્જેલસમાં યોજવાની જાહેરાત કરી.

આંતરરાષ્ટ્રીય ઓલિÂમ્પક સમિતિએ ૨૦૨૪નો ઓલિÂમ્પક રમતોત્સવ પેરિસમાં અને ૨૦૨૮નો લોસ એન્જેલસમાં યોજવાની જાહેરાત કરી છે. બંને શહેરોએ ૨૦૨૪ની રમતો યોજવા માટે રજુઆત કરી હતી. સમિતિના પ્રમુખ થોમસ બાકે કહ્યું કે સર્વાનુમતે આ પસંદગી કરવામાં આવી છે. પેરિસે ૨૦૦૮ અને ૨૦૧૨માં રમત યોજવા માગણી કરી હતી. લોસ એન્જેલસે ૧૯૩૨ અને ૧૯૮૪માં રમત યોજી હતી. હેમ્બર્ગ, રોમ અને બુડાપેસ્ટે રમતો યોજવાની અરજી પાછી ખેંચી લીધી હતી.