ભારતના લિએન્ડર પેસ અને પૂરવ રાજાની જાડીએ અમેરીકામાં નોકસવિલ્લે ચેલેન્જર ટેનિસ ટુર્નામેન્ટની પુરુષ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતના ટોચના ક્રમાંકિત ટેનીસ ખેલાડી લિએન્ડર પેસ અને પૂરવ રાજાની જાડીએ અમેરીકામાં નોકસવિલ્લે ચેલેન્જર ટેનિસ ટુર્નામેન્ટ પુરુષ ડબલ્સ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

ગઇકાલે રમાયેલી સેમી ફાઇનલમાં પેસ અને પૂરવની જાડીએ દક્ષિણ આફ્રિકાના રૂવાન રોલેસ્ફે અને બ્રિટેનના જા સેલિસબરીની જાડીને ૭-૬, ૬-૩ થી હાર આપી હતી.

બીજી સેમીફાઇનલ મેચ વેનેઝુએલા અને બ્રિટેનના આર. માયેટિન અને સી.નૂરીની જાડી અમેરીકા અને ઓસ્ટ્રેલિયાના જે સેરેટાની અને જે Âસ્મથની જાડી વચ્ચે રમાશે.