ભારતના લીએન્ડર પેસ અને પુરવ રાજાની જાડીએ નોક્સવીલે ચેલેન્જર ટેનીસ સ્પર્ધામાં પુરુષોના વિભાગમાં ડબલ્સનું બીરૂદ જીતી લીધું છે.

ભારતના લીએન્ડર પેસ અને પુરવ રાજાની જાડીએ અમેરિકામાં યોજાયેલી નોક્સવીલે ચેલેન્જર ટેનીસ સ્પર્ધામાં પુરુષોના વિભાગમાં ડબલ્સનું બીરૂદ જીતી લીધું છે.

ભારતના પેસ અને રાજાની જાડીએ જેમ્સ કેરેટાની અને જાન સ્મીથની જાડીને ૭-૬, ૭-૬ એમ સીધા બે સેટોમાં પરાજય આપીને બીરૂદ જીતી લીધું હતું.

આ વર્ષે ઓગસ્ટમાં સાથે રમવાની શરૂઆત કર્યા બાદ લીએન્ડર પેસ અને પુરવ રાજાની જાડીનું આ પ્રથમ બીરૂદ છે.