ભારતે પ્રથમ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય બેડમીંટન ચે મ્પયનશીપ જીતી લીધી છે.

ભારતે પ્રથમ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય બેડમિન્ટન ચેÂમ્પયનશીપ જીતી લીધી છે. ગુવાહાટીમાં ગઈકાલે સાંજે ફાઈનલમાં ભારતે નેપાળને ત્રણ – શૂન્યથી હરાવ્યું હતું. સ્પર્ધામાં ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. પુરૂષોની એકલ ફાઈનલમાં આર્યમાન ટંડને દીપેશ ધામીને ર૧-૯, ર૧-૧પ થી પરાજય આપ્યો હતો, જયારે મહિલા એકલ સ્પર્ધામાં એÂશ્મતા ચલીહાએ રશીલા મહાર્જનને ર૧-૯, ર૧-૬ થી હાર આપી હતી.

પુરૂષ વર્ગની ડબલ્સ સ્પર્ધામાં અરિન્તાપ દાસ ગુપ્તા અને કૃષ્ણા પ્રસાદની જાડીએ દીપેશ ધામી અને નબિન શ્રેષ્ઠની જાડીને ૧૯-ર૧, ર૧-૧૪, ર૧-૧૧ થી હાર આપી હતી. ટીમ ચેÂમ્પયનશીપ બાદ વ્યકિતગત સ્પર્ધા આજથી શરૂ થશે.