અને…ભૂવનેશ્વરમાં રમાઈ રેલી હોકી ઓલિÂમ્પક વર્લ્ડ લીગ ફાઈનલની ક્વાર્ટર ફાઈનલમાં રજતચંદ્રક વિજેતા સ્પેનને હરાવીને ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો.

ભારત હોકી વર્લ્ડ લીગ સ્પર્ધાની સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. ગઈરાત્રે ભુવનેશ્વરમાં કલીંગ સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં તેણે બેલ્જીયમને થી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. છે અંત સુધી રસાકસી ભરેલી રહેલી મેચમાં નિર્ધારીત સમય પુરો થયો ત્યાં સુધી બન્ને ટીમો થી બરાબર રહી હતી. પરંતુ પેનલ્ટી શુટઆઉટમાં ભારતના ખેલાડીઓએ જબરદસ્ત રમત બતાવી ઓલિÂમ્પકમાં રજતચંદ્રક વિજેતા બેલજીયમને હાર આપી હતી.

રસપ્રદ બાબત છે કે લીગ સ્પર્ધામાં પુલબીમાં ભારત સૌથી છેલ્લા ચોથા સ્થાને રહયું હતું. જયારે બેલ્જીયમ પુલએમાં ત્રણેત્રણ મેચ જીતીને ટોચના સ્થાને રહ્યું હતું. અન્ય એક કવાર્ટર ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સ્પેનને થી હરાવ્યું હતું. જા કે સેમીફાઈનલમાં ભારત સામે કોણ રમશે તે આજની કવાર્ટર ફાઈનલ મેચો પછી નકકી થશે.