ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજથી સેન્ચુરિયનના સુપર સ્પોર્ટસ પાર્કમાં શરૂ થશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજથી સેન્ચુરિયનના સુપર સપોર્ટ પાર્કમાં શરૂ થશે.

મેચ ભારતીય સમય અનુસાર બપોરે દોઠ વાગે શરૂ થશે. ત્રણ મેચોની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા એક શૂન્યથી આગળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે – દક્ષિણ આફ્રિકામાં ક્યારેય એક પણ ટેસ્ટ મેચ શ્રેણી જીતી નથી.

આકાશવાણી દ્વારા રાજધાની એફએમ ગોલ્ડ સહિત ચેનલો પર એક વાગ્યાથી મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.