લશ્કર – એ – તોયબાના આંતકવાદી મોહમ્મદ નવીદ જાટની શ્રીનગરની એસ.એમ.એચ.એસ. હો સ્પટલમાંથી ભાગી જવાની ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી – એન.આઈ.એ.એ શરૂ કરી છે.

લશ્કર–એ–તોયબાના આંતકવાદી મોહમ્મદ નવીદ જાટની શ્રીનગરની એસ.એમ.એચ.એસ. હોÂસ્પટલમાંથી ભાગી જવાની ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી – એન.આઈ.એ.એ  શરૂ કરી છે.

તપાસ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આંતકવાદી જાટની હોÂસ્પટલમાંથી ફરાર થવાની ઘટના અંગે કેસ દાખલ કરાયો છે. તેને છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ ઈલાજ માટે હોÂસ્પટલ લવાયો હતો. તેની વિરૂદ્ધ શ્રીનગર જિલ્લાના કરણનગરના પોલીસ થાણામાં એફ.આઈ.આર. દાખલ કરાઈ છે.

આ ઘટનામાં  બે પોલીસ કર્મચારી મુશ્તાક એહમદ અને બાબર એહમદ શહીદ થયા છે. પ્રવક્તાએ જણાવ્યું કે, એન.આઈ.એ.ની ટુકડી આજે શ્રીનગર જવા રવાના થશે.