પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર રમઝાન માસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર રમઝાન માસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. ટિવટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ પૈગંબર મહંમદ સાહેબના ભાઈચારા, દયા અને દાનના પવિત્ર વિચારોને યાદ કરીને પવિત્ર રમઝાન માસ મુલ્યોનું પ્રતીક હોવાનું જણાવ્યું છે.