વિમ્બલડન ટેનિસમાં પુરુષોની ડબલ્સ કર્વાટર ફાઇનલમાં દિવિજ શરણ હારી જતાં તમામ ભારતીયો બહાર રહ્યા છે.

વિમ્બલડન ટેનીસમાં આજે પુરૂષોની સિંગલ્સ કવાર્ટર ફાઈનલમાં રોજર ફેડરર કેવીન એન્ડરસન સામે અને રાફેલ નડાલ જુઆન માર્ટીન સામે તથા નોવાક જાકોવિક કઈ નીશીહોરી સામે અને મીલોસ રાઓનિક જહોન ઈસનર સામે રમશે. મહિલાઓની સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ જુલિયા ગોર્જીસ સામે અને એન્જેલિક કરબર જેલેના ઓસ્ટાપેન્કો સામે સેમીફાઈનલ રમશે. ગઈકાલે પુરૂષોની ડબલ્સ કવાર્ટર ફાઈનલમાં દિવિજ શરણ હારી જતા તમામ ભારતીય ખેલાડીઓ બહાર થઈ ગયા છે.