અફઘાનિસ્તાનનાં જલાલાબાદ શહેરમાં આજે આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૧૦ લોકોના મોત થયાં છે.

અફઘાનિસ્તાનમાં જલાલાબાદ શહેરમાં શિક્ષણવિભાગ સંકુલમાં આજે આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૧૦ લોકોના મોત થયાં છે. અને અન્ય ૧૦ જણને ઇજા થઇ છે.

સત્તાવાર યાદી મુજબ સલામતીદળોએ પરિÂસ્થતિ ઉપર નિયંત્રણ મેળવ્યું છે. જા કે, કોઇપણ જૂથે આ હુમલાની જવાબદારી હજી સ્વીકારી નથી.