પ્રધાનમંત્રી ભારતીય પુરાતત્વ વિભાગના નવા બંધાયેલા મુખ્યમથકનું ઉદઘાટન કરશે.પ્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે ટિળક માર્ગ પર ભારતીય પુરાતત્વ વિભાગના નવા મુખ્યાલય ભવનનું ઉદ્‌ઘાટન કરશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આ નવું ભવન ઉર્જા સક્ષમ અને વરસાદના જળસંચય સહિતની અદ્યતન સુવિધાથી સજ્જ છે, તેમાં અંદાજે દોઢ લાખ પુસ્તકો અને પત્રિકાઓના સંગ્રહ માટે પુરાતાÂત્વક પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું છે.