જમ્મુ કાÂશ્મરના કિશતવારા જીલ્લામાં બસ અકસ્માતમાં ૧૧ લોકોના મૃત્યુ થયા છે.

જમ્મુ કાÂશ્મરના કિરતવારા જીલ્લામાં આજે ચિનાબ નદીમા એક મિનીબસ ખાબકના ૧૧ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય ૧૩ ને ઇજા થઇ છે. કિરતવારાના નાયબ કમિશ્નર અંગ્રેઝસિંગ રાણાએ બચાવ કાર્ય ચાલી રહ્યું હોવાનું અને ૧૧ મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું. ૧૩ ઇજાગ્રસ્તોને કિરતવારા જીલ્લા હોÂસ્પટલમાં લઇ જવામાં આવ્યા છે. પોલિસે જણાવ્યું હતું કે, ૨૫ થી ૩૦ મુસાફરો લઇ જતી મીની બસ કેશવાનથી કિરતવાર જઇ રહી હતી.