વિશ્વ નિશાને બાજી સ્પર્ધામાં ઉદયવીરસિંઘે સુવર્ણચંદ્રક જીત્યો ૨૫ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભારતીય ટીમ ટોચ પર પહોંચી.

દક્ષિણ કોરીયા ખાતે ચાલી રહેલી વિશ્વ શૂટિંગ ચેÂમ્પયનશીપમાં ૧૬ વર્ષિય ઉદયવીરસીંગે પુરૂષોની ૨૫ મીટર જુનિયર વ્યÂક્તગત પીસ્ટલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.

સિંહે અમેરિકાના હેનરી લેવેરેટ અને કોરિયાના લી જાકીયૂનથી આગળ વ્યÂક્તગત સ્પર્ધામાં ૫૮૭ અંકો મેળવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ઉદયવીરસિંગ, વિજયવીર સિધ્ધુ અને રાજકંવર સિંગ સિન્ધુની સંયુક્ત ટીમે એકહજાર ૭૩૬ અંકો મેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

આ સ્પર્ધામાં ભારત ૯ સુવર્ણ, ૮ રજત અને સાત કાંસ્ય ચંદ્રક સાથે ચોથા સ્થાને રહ્યું છે. જાકે આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનમાં ભારતે આ વર્ષે

આભાર – નિહારીકા રવિયા  અત્યારસુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.