સુલતાન જાહર કપમાં આજે ભારતીય જુનિયર ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી મેચ રમાશે.

સુલતાન જાહર કપમાં આજે ભારતીય જુનિયર ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી મેચ રમાશે. ગઇકાલે ભારતે જાપાનને એક ગોલથી હાર આપી હતી. તે અગાઉ મલેશિયાને બે વિરુદ્ધ એક અને ન્યૂઝીલેન્ડને સાત વિરુદ્ધ એકથી હરાવ્યું છે.