આર્જેન્ટીનામાં રમાઇ રહેલી યુવા ઓલિમ્પીક રમતોત્સવમાં ૧૦ મીટર પિસ્તોલમાં સૌરભ ચૌધરીએ સુવર્ણચંદ્રક જીત્યો.

આર્જેÂન્ટનામાં રમાઈ રહેલી યુવા ઓલિÂમ્પક રમતોત્સવમાં દસ મીટર પિસ્તોલમાં  સૌરભ ચૌધરીએ સુવર્ણચંદ્રક જીત્યો છે. બ્યૂનોએર્સ ખાતે રમાયેલી ફાઈનલમાં ૧૬ વર્ષના સૌરભે સાડા સાત પોઈન્ટ મેળવ્યા છે. ભારતે આ યુવા ઓલિÂમ્પકમાં આ ત્રીજા સુવર્ણચંદ્રક જીત્યો છે.