વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તાજીકિસ્તાનમાં આજથી શરૂ થતી શાંઘાય પરીષદની ૧૭મી સરકારી વડાઓની પરિષદ સીએચજીની બેઠકમાં ભાગ લેવા દુશાનબે જવા રવાના થયા છે.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તાજીકિસ્તાનમાં આજથી શરૂ થતી શાંઘાય સહકાર પરિષદની ૧૭મી સરકારી વડાઓની પરિષદ સીએચજીની બેઠકમાં ભાગ લેવા દુશાનંબે જવા રવાના થયા છે.

વર્ષ ૨૦૧૭માં ભારત શાંઘાય સહકાર પરિષદમાં કાયમી સભ્ય દેશ બન્યો, ત્યાર પછી સીએચજીની આ બીજી બેઠક હશે. ગયા વર્ષે રશિયાના સોચીમાં સીએચજીની બેઠક યોજાઇ હતી. એસસીઓ – સીએચજી ભારતને એસસીઓ સંગઠનના સભ્ય દેશો તથા નિરીક્ષક દેશો સાથે મંત્રણા કરવાની તક પૂરી પાડે છે.