ઓસ્ટ્રેલિયા સાથેની ચાર ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીમાં એડિલેડ ઓવલ ખાતે આજે રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ૯ વિકેટે ૨૫૦ રન બનાવી લીધા છે.

ઓસ્ટ્રેલિયા સાથેની ચાર  ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીમાં એડિલેડ ઓવલ ખાતે આજે રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ૯ વિકેટે ૨૫૦ રન બનાવી લીધા છે.  પહેલા વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ શરૂઆતના ખેલાડીઓ કે.એલ.રાહુલ અને મુરલી વિજય ઝડપથી આઉટ થઈ ગયા હતા.