ભુવનેશ્વરમાં રમાઈ રહેલી પુરૂષોની હોકી વિશ્વકપ સ્પર્ધામાં આજે પુલ-એમાં સ્પેનનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે જ્યારે આર્જે ન્ટનો સામનો ફ્રાંસ સામે થશે.

ભુવનેશ્વરમાં રમાઈ રહેલી પુરૂષોની હોકી વિશ્વકપ સ્પર્ધામાં પુલ-એમાં સ્પેનનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે સાંજે પાંચ વાગે થશે, જ્યારે સાંજે સાત વાગે આર્જે ન્ટના અને ફ્રાન્સ વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે સાંજે પુલ-ડીની પોતાની બીજી મેચમાં બે વાર ચે મ્પયન રહેલા જર્મનીએ રજત ચંદ્રક વિજેતા નેધરલેન્ડને ૪-૧થી પરાજય આપ્યો હતો. બીજી અન્ય એક મેચમાં પાકિસ્તાન અને મલેશિયા વચ્ચે ૧-૧થી મેચ ડ્રો રહી હતી, જેનાથી પાકિસ્તાન તેનું ત્રીજુ સ્થાન અને મલેશિયાએ તેનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે.