રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દિલ્હીમાં રાષ્ટ્રપતી ભવન ખાતે યોજાનાર કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો અર્પણ કરશે.

રાષ્ટ્રપતી રામનાથ કોવિંદ, આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન, ખાતે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર – ૨૦૧૯ અર્પણ કરશે. આ પુરસ્કારો – બાળ શÂક્ત પુરસ્કાર, અને બાળ કલ્યાણ પુરસ્કાર એમ બે શ્રેણીમાં અપાશે.

શિક્ષણ, રમત – ગમત, કલા , સેવા જેવા વિવિધ ક્ષેત્રો માટે તારવી કાઢેલા ૨૬ બાળકોને, બાળ શÂક્ત પુરસ્કારો અપાશે. જ્યારે બે વ્યÂક્તઓ તથા ત્રણ સંસ્થાઓને બાળ કલ્યાણ પુરસ્કારો અપાશે. બાળશÂક્ત પુરસ્કાર વિજેતાને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, અને ૧૦ હજાર રૂપિયાના બુક વાઉચર્સ અપાય છે.

જ્યારે બાલ કલ્યાણ પુરસ્કાર વિજેતા વ્યÂક્તને એક લાખ રૂપિયા તેમજ સંસ્થાને પાંચ લાખ રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે.