ચૂંટણી પંચે ગુજરાતમાં ધ્રાંગધ્રા, જામનગર ગ્રામિણ અને માણાવદર બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી છે.

ચૂંટણી પંચે ગુજરાતમાં ધ્રાંગધ્રા, જામનગર ગ્રામિણ અને માણાવદર બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી છે.

આ માટેનું જાહેરનામું આગામી ૨૮મી માર્ચે બહાર પડશે અને આગામી ૨૩મી એપ્રિલે મતદાન થશે, જ્યારે મતગણતરી ૨૩મી મેના રોજ યોજાશે.

કોંગ્રેસના હાલના ધારાસભ્યો પુરૂષોત્તમ સાપરિયાએ ધ્રાંગધ્રાં બેઠક પરથી, જવાહર ચાવડાએ માણાવદર અને વલ્લભ ધારવીયાએ જામનગર ગ્રામીણ બેઠકો પરથી રાજીનામું આપી તેઓ ભાજપમાં જાડાતા આ ત્રણેય બેઠકોની પેટાચૂંટણી યોજવી જરૂરી બની છે.