ભારતના લક્ષ્યસેન, ચીન માસ્ટર્સ બેડમીન્ટન સ્પર્ધાની સેમીફાઈનલમાં સ્થાન મેળવવા રમશે.

ભારતના લક્ષ્યસેન, ચીન માસ્ટર્સ બેડમીન્ટન સ્પર્ધાની સેમીફાઈનલમાં સ્થાન મેળવવા રમશે.આજે રમાનારી ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના ચોથો ક્રમાંક ધરાવતાં ઝાઉ ઝેકી સાથે થશે.ગઇકાલે રમાયેલી પ્રિ.ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્ય સેને, દક્ષિણ કોરિયાના હા યંગ વૂંગને ૨૧-૧૪, ૨૧-૧૫થી પરાજય આપ્યો હતો.