ભારતની દિપા કરમાકરે અઝરબૈજાનના બાકુમા યોજાઈ રહેલી આર્ટિ સ્ટક જિમ્ના સ્ટક વિશ્વકપ સ્પર્ધાના વોલ્ટ ઈવેન્ટની ક્વોલિફાઈ રાઉન્ડમાં ત્રીજા ક્રમાંક મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતની દિપા કરમાકરે અઝરબૈજાનના બાકુમા યોજાઈ રહેલી આર્ટિÂસ્ટક જિમ્નાÂસ્ટક વિશ્વકપ સ્પર્ધાના વોલ્ટ ઈવેન્ટની ક્વોલિફાઈ રાઉન્ડમાં ત્રીજા ક્રમાંક મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની ફાઈનલ આવતીકાલે યોજાશે. દરમિયાન દિપા આજે બેલેન્સ બિમ સ્પર્ધામાં ભાગ લેશે. ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં જર્મનીમાં યોજાયેલી આર્ટિÂસ્ટક જિમ્નાÂસ્ટક વિશ્વકપ સ્પર્ધામાં વોલ્ટ ઈવેન્ટમાં દિપાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.