બહુજન સમાજવાદી પક્ષે લોકસભાની ચૂંટણી માટે ૧૬ ઉમેદવારોની વધુ એક યાદી આજે જાહેર કરી છે.

બહુજન સમાજવાદી પક્ષે લોકસભાની ચૂંટણી માટે ૧૬ ઉમેદવારોની વધુ એક યાદી આજે જાહેર કરી છે.

પક્ષના પૂર્વ સાંસદ ભીષ્મ શંકરે ફરીથી સંત કબીરનગર ખાતે અને રંગનાથ મિશ્રાએ ભદોઇ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. જયારે અશોકકુમાર ત્રિપાઠી પ્રતાપગઢથી અને આફતાબ અલમ ડોમરીયાગંજ મતદારક્ષેત્ર પરથી ચૂંટણી લડશે.