આઇપીએલ ક્રિકેટમાં આજે દ મોહાલીમાં રમાનારી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે.

આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં ગઇકાલે મુંબઇમાં રમાયેલી મેચમાં મુંબઇ ઇÂન્ડયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ વિકેટે પરાજય આપ્યો છે. મુંબઇએ વિજય માટેનો ૧૭૨ રનનો લક્ષ્યાંક ૧૯ ઓવરમાં પાંચ વિકેટે હાંસલ કર્યો હતો. આજે રાત્રે આઠ વાગે મોહાલીમાં રમાનારી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે.