અને આઇપીએલ ક્રિકેટમાં આજે રાત્રે આઠ વાગ્યે કોલકતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે મેચ રમાશે.

આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં આજે રાત્રે આઠ વાગે કોલકતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે મુકાબલો થશે.

દરમિયાન દિલ્હીમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની બીજી લીગ મેચમાં મુંબઈ ઈÂન્ડયન્સ ટીમે દિલ્હી કેપીટલ્સ ટીમને ૪૦ રનથી પરાજય આપ્યો છે.

વિજય માટે જરૂરી ૧૬૯ રનના લક્ષ્યાંક સામે દિલ્હીની ટીમ ૧૨૮ રન જ નોંધાવી શકી હતી.

અગાઉ મુંબઈએ હાર્દિક પંડ્યાના ૧૫ બોલમાં ૩૨ અને કૃણાલ પંડ્યાના ૩૭ રનની મદદથી ૫ વિકેટે ૧૬૮ રન નોંધાવ્યા હતા.