ભારત અને નેપાળ સરહદે પેટ્રોલીયમ પાઈપલાઈન યોજના...

ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં ઘનિષ્ઠતાના ભાગરૂપે બંને દેશોએ સરહદ પર પેટ્રોલિયમ પાઈપલાઈન યોજના અમલી બનાવી છે. બંને દેશોના સંબંધો માટે આ એક સીમાચિહ્નરૂપ યોજના બની છે. બિહારના મોતીહારીથી નેપાળના અમલક...

ફરી એકવાર એકલ પડતું પાકિસ્તાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફસાઈ ગયું છે. કાશ્મીરને અપાતા વિશેષ દરજ્જાને રદ કરવાના ભારતના નિર્ણય અંગે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયનો ધ્યાન દોરવાના સઘન પ્રયાસો કરી રહ્યું છે જોકે ભારતે સ્પષ્ટપણે કહ્યું...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો...

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્...

દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ પરની ...

દેશની આર્થિક નીતિને પ્રોત્સાહિત કરતી અને રોજગારીની તકો વધારતી નવી સીધી વિદેશી રોકાણ નીતિ ભારત સરકારે જાહેર કરી છે, જેનાથી વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળશે અને રોજગારીની તકો વધશે. વિદેશી રોકાણ નીતિમ...

ઈરાનના વિદેશમંત્રીની ભારત મુલાકાત...

અમેરિકા દ્વારા ઈરાન પર મૂકાયેલા પ્રતિબંધના કારણે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો પણ જાખમમાં મૂકાયા છે. આ સંજાગોમાં ભારતે ઈરાન પાસેથી કરવામાં આવતી ખનીજ તેલની ખરીદી તથા અન્ય સંબંધો જળવાઈ રહે તે માટેના પ્ર...

તુર્કી સાથેના ભારતના ઘનીષ્ઠ સંબંધો અંગે સમીક્ષા...

ભારત અને તૂર્કી વચ્ચેના સંબંધો લાંબા સમર્થન ધીમા પરંતુ મક્કમગતિથી આગળ વધી રહ્યા છે છેલ્લા કેટલાંક સમયથી તેમાં વધુ પ્રગતિ જાવા મળી છે. બંને દેશોના રાજદ્વારીઓ તથા અધિકારીઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ ...

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ અંગે સમીક્ષા...

ઈરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાનીએ જાહેરાત કરી છે કે, ઈરાને સંયુક્ત સર્વગ્રાહી કાર્ય યોજના – જે.સી.પી.ઓ.એ. હેઠળ આપેલી પ્રતિબદ્ધતાઓમાંથી કેટલાક મુદ્દાઓમાં ઈરાન પીછેહઠ કરશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ...

ભારત – અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે તનાવની સ્થિતિ...

અમેરિકાના વાણિજ્યમંત્રી વિલબર રોસે, ભારતને સૌથી ઊંચા કરવેરાવાળો દેશ તરીક ઓળખાવ્યો છે. શ્રી વીલબર, નવી દિલ્હીમાં યોજાયેલા અમેરિકા અને ભારત – પ્રશાંત વેપાર મંચની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. ...

તાલીબાનો સાથે મંત્રણાના અમેરિકાના નિર્ણય અંગે પુનઃવિચાર જરૂરી...

અમેરિકાએ ત્રાસવાદને કોઈપણ સ્વરૂપમાં નાબૂદ કરવાનો દૃઢનિર્ધાર કર્યો છે. આ હેતુથી જ તેણે ઘણા દેશોમાં ત્રાસવાદ નાબૂદી મિશન પણ ચલાવ્યા છે. ઈરાક, લીબિયા, સીરિયા અને અફઘાનિસ્તાનમાં પણ આ હેતુથી જ કાર્યવાહી ક...

ત્રીજા તબકકાની ૧૧૬ બેઠકો માટે ૬૬ ટકા મતદાન યોજાયું....

લોકસભાની ૧૧૬ બેઠકોની ત્રીજા તબકકાની ચુંટણીમાં ૬૬ ટકા મતદાન નોંધાયું છે. નાયબ ચુંટણી કમિશ્નર ઉમેશ સિંહાએ જણાવ્યું કે કેટલાક મામુલી બનાવોને બાદ કરતાં મતદાન શાંતીપુર્ણ રહયું હતું. તેમણે કહયું કે અત્યાર ...