ભારતે ત્રાસવાદના દૂષણનો સામનો કરવા ત્રાસવાદ અંગેના આંતરરાષ્ટ્રીય સંમેલ...

ભારતે ત્રાસવાદના દૂષણનો સામનો કરવા ત્રાસવાદ અંગેના સર્વગ્રાહી આંતરરાષ્ટ્રીય સંમેલનના મુસદ્દાને આખરી ઓપ આપવાની પ્રક્રિયા હાથ ધરવા અનુરોધ કર્યો છે. ગઈકાલે રાત્રે બેલગ્રેડમાં સર્બિયાની રાષ્ટ્રીય ધારાસભા...

આસામ પોલીસે હિજબુલ આતંકવાદી સંગઠન સાથે કથિત રીતે જાડાયેલા ત્રણ જણની ધર...

આસામ પોલીસે હિજબુલ મુજાહીદ્દીનના આતંકવાદી કમર અઝ ઝામા સાથે કથિત રીતે જાડાયેલા હોવાના આરોપસર રાજ્યમાંથી ત્રણ જણાની ધરપકડ કરી છે. અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમર અઝ ઝામા આતંકવાદી સંગઠન સાથે જાડાય...

જમ્મુ કાશ્મીરમાં મોસમની પ્રથમ બરફવર્ષા થઈ...

જમ્મુ કાશ્મીરમાં ઉંચા પહાડી વિસ્તારમાં ગઇકાલે આ ઋતુની પ્રથમ હીમવર્ષા થઇ હતી, જ્યારે મેદાન વિસ્તારમાં છુટો છવાયો વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શ્રીનગર – લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ...

કુસ્તીમાં બેલારૂસના મિન્સ્કમાં રમાઈ રહેલી મેદવેદ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા...

બેલારૂસના મિન્સ્કમાં ભારતીય ઓલÂમ્પક ચંદ્રક વિજેતા સાક્ષી મલિક, મેડવડ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ૬૨ કિલોગ્રામ વજન વિભાગમાં ફાઇનલ મેચમાં આજે હંગેરીની મારિયાના સાÂસ્ટનનો સામનો કરશે. ગઇકાલે સેમીફાઇનલમાં સ...

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વચ્છતા જ સેવા ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સ્વચ્છતાની ઝુંબેશ દ્વારા સા...

કાશ્મીરના રાજ્ય ચૂંટણી પંચે, આવતા મહિને મ્યુનિસીપલ કોર્પોરેશનોની ચૂંટણ...

કાશ્મીરના રાજ્ય ચૂંટણી પંચે કાશ્મીરની મ્યુનીસીપલ કોર્પોરેશનોની ચૂંટણી આવતા મહિને યોજવાની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી શાલીન કાબરાએ ગઇકાલે શ્રીનગરમાં ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે આગામી ૮, ૧...

ઇસરો, શ્રીહરિકોટા મથકેથી પી.એસ.એલ.વી. સી – ૪૨ રોકેટની મદદતી બે ઉપગ્રહો...

ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન – ઇસરો દ્વારા આજે શ્રીહરિકોટાથી પોતાના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન – પીએસએલવી – સી – ૪૨ નું પ્રક્ષેપણ કરશે. સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્રના પ્રથમ પ્રક્ષેપણ સ્થળથી આજે રાત્રે...

ભારતની એમ.સી. મેરીકોમ, પોલેન્ડમાં યોજાયેલી સીલેશીયન બોક્સિંગ સ્પર્ધામા...

પોલેન્ડના ગ્લીવાઇસમાં મહિલાઓની સિલેશિયન ઓપન ટુર્નામેન્ટમાં ૪૮ કિલોગ્રામ વિભાગમાં ભારતની એમ.સી.મેરિકોમે આ વર્ષનો ત્રીજા સુવર્ણચંદ્રક મેળવ્યો છે. મેરીકોમ ગઇકાલે કઝાકિસ્તાનની કાસાનાયેવાને ૫ – ૦ થી હાર આ...