દેશભરમાં ગજાનન ગણપતિનો જન્મ દિવસ. ગણેશચતુર્થી ભ ક્તભાવ અને ઉલ્લાસપૂર્વ...

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે. આ દિવસને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી ચાલશે અને ભગવાન ગણેશની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થશે. ગણેશોત્સવ અન્ય રાજ્યો ઉપરાંત મહારાષ્ટ...

વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ રશિયાની બે દિવસની યાત્રાએ રવાના થયા. ...

વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ આજે રશિયાના બે દિવસના પ્રવાસે રવાના થશે. તેઓ ભારત – રશિયા આંતર સરકાર પંચની બેઠકમાં હાજરી  આપશે. રશિયા સંઘના નાયબ પ્રધાનમંત્રી યુરી બોરીસોવ પણ તેમાં હાજર રહેવાના છે. આ...

આબોહવા પરિવર્તન નિયમોમાં ફેરફાર અંગે બેંગકોક બેઠક નિષ્ફળ રહી...

આબોહવા પરિવર્તન હાલના તબક્કે સૌથી મોટો પડકાર છે. વૈશ્વિક સ્તરે તેને પહોંચી વળવાના અથાગ પ્રયત્નો છતાં સફળતા અઘરી બની રહી છે. આ માટેના નિયમોમાં ફેરફાર કરવા તાજેતરમાં બેંગકોકમાં ઓબાહવા પરિવર્તન અંગેની વ...

દેશભરમાં આજે ગણેશોત્સવનો હર્ષોલ્લાસપૂર્વક આરંભ...

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે. આ દિવસને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી ચાલશે અને ભગવાન ગણેશની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થશે. ગણેશોત્સવ અન્ય રાજ્યો ઉપરાંત મહારાષ્ટ...

ખેડૂતોને વળતરરૂપ ભાવો મળે તે માટેના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અ...

કેન્દ્રીય મંત્રી મંડળે નવી અમ્બ્રેલા Âસ્કમ પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન, પીએમ-આશા યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત અંદાજપત્રમાં જાહેર કર્યા મુજબ ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહ...

પ્રધાનમંત્રીએ જણાવ્યું છેકે, સબકા સાથ સબકા વિકાસએ માત્ર સૂત્ર નહીં પરં...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સબકા સાથ સબકા વિકાસ એ માત્ર સૂત્ર નથી, પરંતુ દરેક ભારતીયનો વિકાસ મંત્રી છે. બીજા રાજકીય પક્ષો મત બેન્કની રાજનીતિ કરે છે, ત્યારે ભાજપ તમામને તક મળે તેન...