પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ૧૩મી આંતરરાષ્ટ્રીય ઓઈલ અને...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ઉત્પાદકો અને ગ્રાહકોના હિતો વચ્ચેના સંતુલન જળવાય તે રીતે ખનીજ તેલ અને વાયુની કિંમતો નિર્ધારીત કરવાની જરૂર છે. ગ્રેટર નોઈડામાં ૧૩મી આંતરરાષ્ટ્રીય ઓઈલ અને ગે...

રાજ્યસભામાં વિપક્ષના સભ્યોએ વિવિધ મુદ્દાઓ અંગે સૂત્રોચ્ચાર કરતાં સર્જા...

રાજ્યસભામાં વિપક્ષના સભ્યોએ વિવિધ મુદ્દાઓ અંગે સૂત્રોચ્ચાર કરતાં સર્જાયેલા શોરબકોરના દૃશ્યો બાદ રાજ્યસભાની બેઠક બપોરના બે વાગ્યા સુધી મુલતવી રખાઈ છે.  આજે ગૃહની બેઠક મળતાં સમાજવાદી પક્ષ અને બીએસપીના ...

સીબીઆઈ, કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર તથા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ...

સીબીઆઈ, કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર તથા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કૃણાલ ઘોષની આજે સતત ત્રીજા દિવસે શિલોંગમાં પૂછપરછ કરશે. ગઈકાલે સીબીઆઈએ બંને આરોપીઓને સામ સામે બેસાડીને શારદા ચીટ ફંડ કેસ તથા રોઝ...

ઉત્તરપ્રદેશ સરકારે લઠ્ઠાકાંડની દુર્ઘટનાની તપાસ માટે ખાસ તપાસ ટુકડી સીટ...

ઉત્તર પ્રદેશ સરકારે, સહરાનપુર તથા કુશીનગર જિલ્લાઓમાં ઝેરી દારૂની દુર્ઘટનાની તપાસ કરવા ખાસ તપાસ ટુકડી સીટની રચના કરી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રેલવેના અધિક પોલીસ મહાનિદેશક સંજય સિઘલ આ સીટના વડા ...

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી ઓડીશામાં ૨ હજાર ૩૦૦...

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતીન ગડકરીએ ઓડિશામાં બે હજાર ૩૦૦ કરોડ રૂપિયા કરતાં વધુના ત્રણ ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટથી અંગુલ અને ધેન કેનાલ જિલ્લાઓને અન્ય જિલ...

અમેરિકાના રાષ્ટ્રપતિએ અફઘાનીસ્તાનમાં રાજકીય ઉકેલ લાવવા રચનાત્મક વાટાઘા...

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઇમિગ્રેશન વડે અહીં સ્થાયી થવા આવતા લોકોને લીધે દેશને ફાયદો થતો હોય છે. પરંતુ ઇમિગ્રેશન કાયદેસરનું હોવું જાઈએ.તેમના વાર્ષિક પ્રવચનમાં રાષ્ટ્રપ્રમુ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીને ધ્ય...

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ દેશમાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઇને મતદાતા તરીકે નોંધણી કરાવવા તેમજ વ્યÂક્તગત અને દેશના સ્વપ્નને સાકાર કરવા આગળ આવવા યુવાનોને અનુરોધ કર્યો છે. આજે આકાશવાણી...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ કહ્યું કે, એનડીએ સરકાર આરોગ્ય ક્ષેત્...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરળની એક દિવસીય મુલાકાતમાં તમિલનાડુના મદુરાઇમાં અખિલ ભારત તબીબી વિજ્ઞાન સંસ્થા-એઇમ્સનો શિલાન્યાસ કર્યો હતો. સરકારની હો સ્પટલોના આધુનિકીકરણની યોજના હેઠળ તે...

લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજને સંસદના અંદાજપત્ર સત્ર પહેલાં આગામી બ...

લોકસબાના અધ્યક્ષ સુમિત્રા મહાજને સંસદના અંદાજપત્ર સત્ર પહેલા આગામી બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.બેઠક દરમિયાન અધ્યક્ષા નીચલા ગૃહમાં સત્રના સુચારુ સંચાલન માટે વિવિધ રાજકીય પક્ષોનું સમર્થન પ્રાપ્ત ...

આજે જાકાર્તા ખાતે રમાનારી ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાની ફાઇ...

આજે જાકાર્તા ખાતે રમાનારી ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાની ફાઇનલમાં ભારતની સાયના નહેવાલનો મુકાબલો સ્પેનની કેરોલીના મારીન સાથે થશે. ગઇકાલે રમાયેલી સેમીફાઇનલમાં સાયનાએ ચીનની હે બીંગજીઆઓને ૧૮-૨૧...