પૂર્વીય દેશો સાથે સંબંધો વધુ મજબૂત કરતું ભારત ...

વિદેશ મંત્રી પદનો હવાલો સંભાળ્યા બાદ કરેલી દ્વી પક્ષીય મુલાકાતોમાં શ્રી જયશંકરે સિંગાપોર અને ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની મુલાકાતના પહેલા તબક્કામાં જયશંકરે ઈન્ડોનેશિયાના...

માનવ અધિકાર પંચની ૪૨મી બેઠકમાં ભારતનો આક્ષેપોને મજબૂત રદીયો...

રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચની ૪૨મી બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ કાશ્મીર અંગે એક ખરડો પસાર કરાવવા અને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવાનો અધિરાઈ પૂર્વક પ્રયત્ન કર્યો. પરં...

ભારત અને નેપાળ સરહદે પેટ્રોલીયમ પાઈપલાઈન યોજના...

ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં ઘનિષ્ઠતાના ભાગરૂપે બંને દેશોએ સરહદ પર પેટ્રોલિયમ પાઈપલાઈન યોજના અમલી બનાવી છે. બંને દેશોના સંબંધો માટે આ એક સીમાચિહ્નરૂપ યોજના બની છે. બિહારના મોતીહારીથી નેપાળના અમલક...

ઈરાને અણુ કરારની ખાતરીમાં પીછેહટ કરી...

ઈરાન અને અમેરીકા વચ્ચેના તનાવપુર્ણ સંબંધોના કારણે આંતરરાષ્ટ્રીય સલામતીના પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે. જુલાઈ ર૦૧પ ના કરારમાંથી અમેરીકા નીકળી જતાં ઈરાન પણ હવે આ કરારમાં પીછેહટ કરી રહયું છે. વિશ્વના દેશો ...

ફરી એકવાર એકલ પડતું પાકિસ્તાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફસાઈ ગયું છે. કાશ્મીરને અપાતા વિશેષ દરજ્જાને રદ કરવાના ભારતના નિર્ણય અંગે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયનો ધ્યાન દોરવાના સઘન પ્રયાસો કરી રહ્યું છે જોકે ભારતે સ્પષ્ટપણે કહ્યું...

ભારત-રશિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ...

ભારત અને રશિયા વચ્ચે થયેલી ૨૦મી વાર્ષિક પરિષદ એ બદલતી વૈશ્વિક પરિસ્થિતિમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવેલી એક વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારીની પુરવાર છે. રશિયાના અતિ પૂર્વીય વ્લાદીવોસ્ટોક ખાતે યો...

દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવતી સંરક્ષણ મંત્રીની જાપાન મુલાકાત...

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બીજી ત્રીજી સપ્ટેમ્બરે જાપાનની મુલાકાતે ગયા હતા હાલ તેઓ કોરિયા ગણતંત્રની મુલાકાતે છે . ઈન્ડો પેસિફિક ક્ષેત્રના ભૌગોલિક વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ બંને મુલાકાતો મહત્વની છે.  સંરક...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો...

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્...

ભારત-રશિયા ઉર્જા સહકાર નવી ઉંચાઇએ અંગે સમીક્ષા...

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ અને મૈત્રીપૂર્ણ રહ્યા છે.વ્યાપક સહયોગનાં જુદા જુદા ક્ષેત્રોમાં હવે ઉર્જાક્ષેત્ર ઉમેરાયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગઇકાલે રશિયાના વ્લાદિવોસ્ટોક જવા ર...

પોલેન્ડ અને હંગેરી સાથેના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા...

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની પોલેન્ડ અને હંગેરીની મુલાકાત ભારતના મધ્યઅને પૂર્વ યુરોપના દેશો સાથેના સંબંધોના વિસ્તરણની નેમની દ્વષ્ટિએ ખુબ જ અગત્યની ગણાવી શકાય. હંગેરી સાથેના ભારતના સંબંધો છેલ્લા કે...