રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશમાં ઉત્કલ એક્સપ્રેસ અકસ્માત...

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશમાં ઉત્કલ એક્સપ્રેસ અકસ્માત બનાવમાં મૃત્યુ પામેલા લોકો અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઇકને પાઠવેલા પત્રમાં રાષ્ટ્રપતિએ ...

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ઉત્કલ એક્સપ્રેસ અકસ્માત બનાવમાં રે...

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ઉત્કલ એક્સપ્રેસ અકસ્માત બનાવમાં રેલવે મંત્રાલયે પ્રથમ દર્શી પુરાવાઓના આધારે ટોચના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. એકની બદલી કરી છે અને ત્રણ અધિકારીઓને રજા પર ઉતર...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે નવી દિલ્હી ખા...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. ભાજપ શાસિત રાજ્યોમાં ચાલી રહેલા વિકાસ અને સામાજિક ક...

પ્રતિષ્ઠિત આઈઆઈટી સંસ્થામાં પ્રવેશ માટે લેવાતી સંયુક્ત પ્રવેશ પરીક્ષા ...

પ્રતિષ્ઠિત આઈઆઈટી સંસ્થામાં પ્રવેશ માટે લેવાતી સંયુક્ત પ્રવેશ પરીક્ષા – જે-ડબલ-ઈ, આગામી ૨૦૧૮થી સંપૂર્ણ રીતે ઓનલાઇન પદ્ધતિથી લેવાશે. ગઈકાલે ચેન્નાઈમાં આઈઆઈટીમાં પ્રવેશ માટેના નીતિવિષયક નિર્ણય અંગેના સ...

ઇટલીમાં પોર્પેટો ખાતે યોજાઈ રહેલા આઈએસએસએફ જ્યુનીયર શોટગન વર્લ્ડ કપની ...

ઇટલીમાં પોર્પેટો ખાતે યોજાઈ રહેલા આઈએસએસએફ જ્યુનીયર શોટગન વર્લ્ડ કપની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ભારતના શપથ ભારદ્વાજે કાંસ્યચંદ્રક જીત્યો છે. મીરતના ૧૫ વર્ષીય ભારદ્વાજે અંતિમ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્...

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી પાંચ વન – ડે ક્રિકેટ શ્રેણીની પહેલી વન...

ભારતીય સમય મુજબ આ મેચ આજે બપોરના અઢી વાગે શરૂ થશે. તાજેતરમાં પૂરી થયેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે શ્રીલંકા સામે ૩ – ૦ થી શ્રેણી વિજય મેળવ્યો છે. તેથી ભારતની ટીમ આત્મવિશ્વાસથી અને વન – ડે શ્રે...

ભારતીય લશ્કરના વડા જનરલ બિપીન રાવત આજથી ત્રણ દિવસની લદ્દાખની મુલાકાતે ...

ભારતીય લશ્કરના વડા જનરલ બિપીન રાવત આજથી ત્રણ દિવસની લદ્દાખની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન લશ્કરના વડા ચીન સરહદે ભારતીય સેનાની સજ્જતાની સમીક્ષા કરશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાત વખતે જ...

બિહારમાં પૂરને લગતા બનાવોમાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૨૦૫ થઇ છે....

બિહારમાં વધુ ૩૩ મૃતદેહો મળી આવતા પૂરને લગતા બનાવોમાં મૃત્યુ પામનારની સંંખ્યા વધીને ૨૦૫ થઇ છે. નદીના વધી રહેલા જળસ્તરથી દરભંગા, સમસ્તીપુર, ગોપાલગંજ અને સીવાન જિલ્લાઓમાં વધુ વિસ્તારો પૂરના પાણીથી અસરગ્...

સરકારે જીએસટી રીટર્ન ફાઇલ કરવા માટેની તારીખ, 5 વધુ દિવસોથી કર ચૂકવણી...

જીએસટી શાસન હેઠળના વળતર અને કર ચુકવણી માટેની છેલ્લી તારીખને પાંચ દિવસ સુધી લંબાવવામાં આવી છે. જુલાઈ મહિનામાં પ્રથમ જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટે કટ ઓફ-ઑફ આજે સમાપ્ત થવાની હતી. વળતર હવે આ મહિનાની 25 મી...

ઉત્કલ એક્સપ્રેસની રેલગાડી: 23 થી વધુ મૃત્યુ, 100 થી વધારે ઘાયલ...

ઉત્કલ એક્સપ્રેસના 14 કોચ ઉત્તરપ્રદેશનાં મુઝફ્ફરનગર જિલ્લામાં ગઈકાલે સાંજે રવાના થયા હતા, જેમાં ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા હતા. આ ટ્રેન ઓડિશાના પૂરીથી આવી રહી છે અને ઉત્તરાખંડમાં હરિદ્વાર જઈ રહી છે...