કતારના દોહા શહેરમાં રમાયેલી એશિયા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતે ચાર ચંદ્...

કતારના દોહા શહેરમાં રમાયેલી એશિયા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતે ચાર ચંદ્રકો જીત્યા છે, તેમાં એક સુવર્ણચંદ્રક પણ મળ્યો છે. મહિલાઓની ૧૫૦૦ મીટરની  દોડમાં પી.યુ. ચિત્રાએ સુવર્ણચંદ્રક જાળવી રાખ્યો છે. પુરુષ...

આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે મુકાબલો થશે. ભારત ચોથ...

આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે દક્ષિણ આફ્રિકાના દ વિલેર્સના ૮૨ રનના કારણે બેંગ્લોરનો પંજાબ સામે વિજય થયો હતો. બેંગ્લુરૂમાં રમાયેલી આઈપીએલ મેચમાં બેંગ્લોરની ટીમે ...

ચોથા તબક્કાની આગામી સોમવારે યોજાનારી ચૂંટણી માટે પ્રચાર આખરી તબક્કામાં...

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનો પ્રચાર આખરી તબક્કામાં છે. નવ રાજ્યોના ૭૧ મતવિસ્તારોમાં આ સોમવાર ૨૯ એપ્રિલે મતદાન યોજાશે. સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ નેતા અને પ્રધાનમંત્...

ઉત્તર કોરિયાના નેતા કીમ જાંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ પુટીન વચ્ચે આજે...

ઉત્તર કોરિયાના નેતા કીમ જાંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ પુટીન આજે વ્લાદિવોસ્ટોક શહેરમાં મળી રહ્યા છે. તેઓ કોરિયા દ્વીપમાં અણુશ†ોના પ્રશ્નો અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે. ગઈકાલે ટ્રેન દ્વારા કીમ જાંગ ...

આઈપીએલ ક્રિકેટમાં બેંગલુરૂની ટીમે પંજાબને ૧૭ રનથી હરાવ્યું...

આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે દક્ષિણ આફ્રિકાના દ વિલેર્સના ૮૨ રનના કારણે બેંગ્લોરનો પંજાબ સામે વિજય થયો હતો. બેંગ્લુરૂમાં રમાયેલી આઈપીએલ મેચમાં બેંગ્લોરની ટીમે ...

બેંગકોકમાં રમાઈ રહેલી એશિયન મુક્કાબાજી સ્પર્ધામાં ૧૩ ભારતીય ખેલાડીઓ સે...

બેંગકોંકમાં એશિયન મુક્કાબાજી ચેÂમ્પયનશીપમાં ૧૩ ભારતીય ખેલાડીઓએ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજે સેમિફાઈનલ રમાશે. આ બોક્સિંગમાં સાત પુરૂષો અને ૬ મહિલાઓ – માર્કી કોÂન્ટનેન્ટલ ચેÂમ્પયનશીપમાં છેલ્લાં ચા...

સામાન્ય ચૂંટણીઓના ત્રીજા તબક્કામાં આજે ગુજરાત સહિત ૧૩ રાજયો અને બે કેન...

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું. ૧૩ રાજયો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા બેઠકો માટે આજે મતદાન યોજાયું. સાંજના પાંચ વાગ્યા સુધી કેટલાક રાજયોના મતદાનના આંકડા આ મુજબ છે. પશ્ચ...

ઇરાન પાસેથી તેલ ખરીદવા સામે પ્રતિબંધના અમેરિકાના નિર્ણયની અસરને પહોંચી...

ઇરાન પાસેથી ખનિજ તેલ ખરીદવાની છુટ પાછી ખેંચી લેવા અમેરિકાના નિર્ણયથી પડનારી અસરોને પહોંચી વળવા ભારત પૂરેપૂરૂં તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, ભારત પોતાના...

અને આઇપીએલમાં આજે થોડીવારમાં ચેન્નાઇમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ...

આઇપીએલ ક્રિકેટમાં આજે મોડી સાંજે ચેન્નાઇમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કીંગ્ઝ વચ્ચે મુકાબલો થશે. ગયા વર્ષના વિજેતા ચેન્નાઇ આ વખતે આઠ ટીમોના અંક કોષ્ટકમાં દિલ્હી કેપિટલ પછી બીજા સ્થાને છે. બં...

ત્રીજા તબકકાની ૧૧૬ બેઠકો માટે ૬૬ ટકા મતદાન યોજાયું....

લોકસભાની ૧૧૬ બેઠકોની ત્રીજા તબકકાની ચુંટણીમાં ૬૬ ટકા મતદાન નોંધાયું છે. નાયબ ચુંટણી કમિશ્નર ઉમેશ સિંહાએ જણાવ્યું કે કેટલાક મામુલી બનાવોને બાદ કરતાં મતદાન શાંતીપુર્ણ રહયું હતું. તેમણે કહયું કે અત્યાર ...