રાફેલ ચુકાદામાં જાહેર ટીકા બદલ સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધીને અદાલતના અ...

સર્વોચ્ચ અદાલતે રાફેલ ચૂકાદાનો આધાર લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટીપ્પણી કરવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અદાલતના અપમાનની નોટીસ પાઠવી છે. તે અગાઉ અદાલતે જણાવ્યું હતું કે, આ ટીપ્પણીઓ ખોટ...

અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે ઈરાન સામેના પ્રતિબંધોની ચાબહાર બંદર પ્રોજે...

અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે ઈરાન સામેની પ્રતિબંધોની અસર ચાબહાર પ્રોજેકટ પર નહી થાય. વિદેશ મંત્રાલયની યાદી અનુસાર ભારત દ્વારા તૈયાર થઈ રહેલા ચાબહાર બંદર પર ઈરાન પરના પ્રતિબંધોની અસર નહી થાય. પ્રવકતાએ ...

આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈની ટીમે હૈદરાબાદની ટીમને છ વિકેટે હાર આપી....

આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈની ટીમે હૈદરાબાદની ટીમને છ વિકેટે હરાવ્યું છે. ગઈ રાત્રે ચેન્નાઈમાં યોજાયેલી મેચમાં ચેન્નાઈની ટીમે એક બોલ બાકી હતો ત્યારે ૧૭૬ રનનો લક્ષ્યાંક હાંસ કૃયો હતો. શેન વોર્ને પ૩ બોલમ...

લોકસભાની ત્રીજા તબક્કાની ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૧૬ બ...

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ સહિત લોકસભાની ૧૧૬ બેઠકો માટે આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થઇ રહ્યું છે. મોટા ભાગના મતવિસ્તારોમાં સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જે સાંજના ૬ વાગ્યા સુ...

અમેરિકાએ ઇરાન પાસેથી ખનીજ તેલ ખરીદવાની ભારત સહિત પાંચ દેશોને આપેલી ખાસ...

અમેરિકાએ ઇરાન પાસેથી ખનીજ તેલ ખરીદવાની ભારત સહિત પાંચ દેશોને આપેલી ખાસ રાહતો પાછી ખેંચવાના કરેલા નિર્ણય બાદ ભારતની ઉર્જાની જરૂરિયાતો અંગે બીજા વિકલ્પ વિચારવમાં આવી રહ્યા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હ...

શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા શ્રેણીબધ્ધ બોંબ ધડાકઓમાં મૃત્યુ પામનાર...

શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા શ્રેણીબધ્ધ બોંબ ધડાકઓમાં મૃત્યુ પામનારનો આંક વધીને ૩૧૦ થયો છે અને ૫૦૦ થી વધુ લોકોને ઇજા થઇ છે. સમગ્ર શ્રીલંકામાં આજે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે...

આઇ.પી.એલ. ક્રિકેટમાં આજે ચેન્નાઇમાં રમાનારી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ...

આઇ.પી.એલ. ક્રિકેટ સ્પર્ધામાં આજે રાત્રે ૮ વાગે ચેન્નાઇમાં રમાનારી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો થશે. ચેન્નાઇ ૧૪ અંકો સાથે સ્પર્ધામાં બીજા સ્થાને છે જયારે દિલ્હી પહેલા...

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ સહિત લોકસભાની ૧૧૬ બેઠકો...

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ સહિત લોકસભાની ૧૧૬ બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. આજે યોજાઇ રહેલી ચૂંટણીમાં ગુજરાતની લોકસભાની બધી જ ૨૬ બેઠકો ઉપરાંત કેરળની – ૨૦, મહારાષ્ટ્ર અને કર્ણાટકની...

લોકસભાની બાકીના ચાર તબક્કાના ચૂંટણી માટેનો પ્રચાર વેગવંતો બન્યો છે....

લોકસભાની બાકીના ચાર તબક્કાના ચૂંટણી માટેનો પ્રચાર વેગવંતો બન્યો છે. જુદા જુદા રાજકીય પક્ષોના આગેવાનો દેશ ભરમાં ચૂંટણી રેલીઓ સંબોધી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે બંગાળ અને ઓડિશામાં ત્રણ રેલી...

શ્રીલંકા સરકારે ગઇકાલે મધરાત્રથી શ્રીલંકામાં કટોકટી જાહેર કરી છે. – ચર...

શ્રીલંકા સરકારે ઇસ્ટરના દિવસે ચર્ચ અને હોટેલોમાં થયેલા બોંબ ધડાકા બાદ ગઇકાલે મધરાત્રથી શ્રીલંકામાં કટોકટી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ઇસ્ટરના દિવસે થયેલા શ્રેણીબધ્ધ બોંબ ધડાકઓમાં ૨૯૦ લોકોના મોત થય...