ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં આજે સર્જાયેલ ઉલટ ફેરમાં ભૂતપૂર્વ વિજે...

ઓસ્ટ્રેલિયન ઓપન  ટેનિસ સ્પર્ધામાં આજે સર્જાયેલ ઉલટ ફેરમાં ભૂતપૂર્વ વિજેતાઓ એન્જેલીકા કાર્બર અને મારીયા શારાપોવા હારી જતા, સ્પર્ધામાંથી બહાર થયા છે. વિશ્વમાં ૩૫ મો ક્રમાંક ધરાવતી ડેનિએલી કોલીન્સ સામે ...

મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જુગનોથ આજે એક સપ્તાહની ભારતની મ...

મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જુગનોથ આજે એક સપ્તાહની ભારતની મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. આવતીકાલે તેઓ પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા માટે વારાણસી જશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ પ્રધ...

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને તમિલનાડુ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર...

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન તમિલનાડુ  ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરનું આજે તિરૂચિરાપલ્લી ખાતે વિધિવત ઉદ્દઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમની ઉપÂસ્થતિમાં સંરક્ષણ ક્ષેત્રના  ચાર સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ સંસદીય મતવિસ્તારના ભાજપના બુથ લેવલ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગોવાના તેમજ કોલાહપુર, સાતારા, હતકાંગલ, સંસદીય મત વિસ્તારના ભાજપના બુથ લેવલના કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વાતચીત કરશે. ભાજપના મેરાબુથ સબ સે મજબૂત પહે...

કવાલાલમ્પુરમાં રમાઈ રહેલી મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાની સેમીફા...

કવાલાલમ્પુરમાં રમાઈ રહેલી મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન  સ્પર્ધાની સેમીફાઇનલ મેચમાં  ભારતની સાયના નહેવાલનો  સ્પેનની કેરોલીના મારીન સામે  પરાજય થતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. મહિલાઓની સીંગલ્સની રમાના...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરીયાના નેતા કીમ ઝોંગ ઉ...

ઉત્તર કોરીયાના પરમાણુ શ†ોનો નાશ અને મિસાઈલ કાર્યક્રમ બંધ કરવા અંગે ચર્ચા કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરીયાના નેતા કીમ ઝોંગ ઉંન વચ્ચે આગામી ફેબ્રુઆરી માસના અંત ભાગમાં બીજી શિખર...

દિલ્હીની અદાલતે IRCTC ની બે હોટેલ અંગેના કૌભાંડ કેસમાં આર.જે.ડી.ના વ...

દિલ્હીની અદાલતે  IRCTC ની બે હોટેલ અંગેના કૌભાંડ કેસમાં  આર.જે.ડી.ના વડા લાલુપ્રસાદને અપાયેલા વચગાળાના જામીનની અવધિ  ૨૮મી જાન્યુઆરી સુધી લંંબાવી છે. ખાસ ન્યાયાધીશ અરૂણ ભારદ્વાજે  લાલુપ્રસાદના પત્ની  ...

સરિયામાં અલકાયદા જુથની મનાતી એક કચેરીની બહાર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓ...

સીરીયાના વાયવ્ય ભાગમાં અલકાયદા જુથની મનાતી એક કચેરીની બહાર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા અગીયાર જણ માર્યાગયા છે.   બ્રિટન Âસ્થત સીરીયા માટેની માનવ અધિકાર સંસ્થા અને સ્માર્ટ ન્યુઝ એજન્સી નામની એક સ્વતંત...

દેશના ઘણા ભાગોમાં હજુ પણ તિવ્ર ઠંડી અનુભવાઈ રહી છે જયારે જમ્મુ કા શ્મર...

ચુંટણી પંચની એક ટુકડી જમ્મુ કાશ્મીરમાં ચુંટણી કરાવવા વિશે રાજકીય નેતાઓ અને અનય પક્ષો સાથે વિચારણાઓ કરીને Âસ્થતિનો તાગ મેળવવા માટે ટુંક સમયમાં જ રાજયની મુલાકાતે જશે. આ જાણકારી આપતા રાજયના મુખ્ય ચુંટણી...

ઉત્તરપ્રદેશ સરકારે બીન પછાત વર્ગના આર્થિક રીતે પછાત કુટુંબો માટે સરકાર...

ઉત્તરપ્રદેશ સરકારે બીન પછાત વર્ગના આર્થિક રીતે પછાત કુટુંબો માટે સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં દસ ટકા અનામતની જાગવાઈને મંજુરી આપી છે. કેબીનેટ મંત્રી અને ઉત્તર પ્રદેશ સરકારના પ્રવકતા શ્રીકા...