ભારતે અવકાશયાત્રીને અવકાશમાં મોકલવાનું ધ્યેય નક્કી કર્યું...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રજાગ સંબોધનમાં ભારતીય રોકેટની મદદથી અને ભારતીય ભૂમિ પરથી પ્રથમ અવકાશયાત્રીને વર્ષ ૨૦૨૨ સુધીમાં અંતરીક્ષમાં મોકલવાની સરકારની પ્રતિબદ્...

અફઘાનિસ્તાનમાં ચૂંટણી ટાણે વધતી જતી હિંસા...

અફઘાનિસ્તાનમાં શાંતિ અને Âસ્થરતા લાવવા અને ત્રાસવાદી સંસ્થાઓને દૂર કરવા ઇચ્છતા લોકો માટે ચૂંટણીમાં વધતી જતી હિંસાએ ચિંતાનું કારણ છે. અફઘાનિસ્તાનમાં ખાસ કરીને ગત સપ્તાહ લોહિયાળ રહ્યું જેમાં તાલિબાન હુ...

અજાતશત્રુ અટલ

રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભૂતપૂર્વ રાજદૂત ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનું ગઇ ૧૬મી તારીખે ૯૩ વર્ષની વયે નિધન થયું.  શ્રી વાજપેયીને ૨૦૧૫માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન...

ભારતમાં પ્રારંભ થશે, વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંભાળ સેવા...

  ૭૨માં સ્વાતંત્ર્ય દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલકિલ્લાની પ્રાચીર પરથી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંભાળ સેવા આયુષ્યમાન ભારતની જાહેરાત કરી છે. આ યોજના સામે વિશ્વની કોઈપણ આરોગ્ય યોજના વામણી પ...

સ્વતંત્રતા બાદથી ભારતની વિદેશનીતિ ઉચ્ચકક્ષાએ...

૭૧ વર્ષ અગાઉ ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારથી વિશ્વમાં ઘણા મહત્વપૂર્ણ વિકાસ થયા છે અને આ પરિવર્તનશીલ સમય સાથે કદમ મિલાવવા ભારતીય વિદેશનીતિ પણ ઝડપથી બદલાઈ રહી છે. વિશ્વયુદ્ધ-૨ના ઘેરા પ્રત્યાઘાત બાદ ભારતન...

આઈ.એમ.એફ.એ વૈશ્વિક અર્થતંત્રના વિકાસ માટે ભારતને સ્રોત ગણાવીને પ્રશંસા...

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઈ.એમ.એફ.એ ભારતની Âસ્થરતાલક્ષી બૃહદ – આર્થિક નીતિ તથા મળખાકીય સુધારા ક્ષેત્રે તેણે કરેલી પ્રગતિના કારણે ભારતીય અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. ભારતમાં થતાં મૂડીરોકાણોમાં પણ...